News


  • BULATS પરીક્ષા બંધ થવા બાબત.

    કેમ્બ્રિજ યુનિવર્સીટી દ્વારા લેવાતી BULATS પરીક્ષા તા.૦૬/૧૨/૨૦૧૯ થી બંધ થઇ ગયેલ હોવાથી કોલેજો એ BULATS ની પરીક્ષા નું રજીસ્ટ્રેશન કરવું નહી. જેની તમામ કોલેજો એ નોંધ લેવી.


Showing 1-3 of 3 items.